વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક મીડિયા અહેવાલને ટાંકીને ભારપૂર્વક જણાવ્યું હતું કે નવા તથ્યો દર્શાવે છે કે કોંગ્રેસે નિર્દયતાથી કચ્છથીવુ ટાપુ શ્રીલંકાને આપી દીધો હતો