અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ નિર્ધારિત ચૂંટણીની તારીખના અઠવાડિયા પહેલા જાહેરાત કરતા કહ્યું કે 10 જેટલી વિધાનસભા બેઠકો પર ભાજપે જીત મેળવી છે