29 માર્ચે અરબી સમુદ્રમાં સાહસિક ઓપરેશન બાદ ભારતીય નૌકાદળ દ્વારા સોમાલી ચાંચિયાઓથી બચાવવામાં આવેલા 23 જેટલા પાકિસ્તાની નાગરિકોએ ભારતનો આભાર માન્યો હતો અને ભારત ઝિંદાબાદના નારા લગાવ્યા હતા