લોકસભાની ચૂંટણીના અઠવાડિયા પહેલા આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વા સરમાએ એઆઈયુડીએફના વડા બદરૂદ્દીન અજમલ પર કટાક્ષ કર્યો છે અને કહ્યું છે કે જો ધુબરીના સાંસદ ફરીથી લગ્ન કરવા માંગતા હોય તો તેમણે ચૂંટણી પહેલા આવું કરવું જોઈએ અથવા ધરપકડનો સામનો કરવો જોઈએ