જાપાને ભારત સહિત અનેક દેશો માટે સત્તાવાર રીતે પોતાનો ઇ વિઝા પ્રોગ્રામ શરૂ કર્યો છે આ સિંગલ એન્ટ્રી વિઝા 90 દિવસ સુધીની માન્યતા આપે છે